Adhyatmik Vikas Kendra Celebrates Annakut and Cultural programs 2024 at MS 172

Place:-  Irwin Altman Middle School 172 at 81-14 257th Street, Floral Park, NY – 11004

ભારત માતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રણાલિકાઓને જાળવી રાખીપરમાત્માની પ્રાપ્તિના પવિત્ર આશયથી નૂતન વર્ષ અને અન્નકૂટની ઉજવણીનો કાર્યક્રમ નીચે પ્રમાણે રાખવામાં આવેલ છે.

૧. સ્ટેજ અને અન્નકૂટ સજાવટ  ૩:00 થી ૩:૩૦    
૨. આહવાહન – સ્તુતિ                     ૩:૩૦ થી ૪:૦૦
૩. પ્રાસંગિક ભજન-કીર્તન -કથા   ૪:૦૦ થી ૫:૦૦            
૪.સાંસ્કૃતિક કાર્યક્રમ-ઇનામ વિતરણ ૫:૦૦ થી :૦૦
૫. આભારવિધિ – થાળ – આરતી        ૭:૦૦ થી ૭:૩૦           
 ૬.મહાપ્રસાદ – ભોજન સમારંભ         ૭:૩૦ થી ૮:૩૦
૭. સાફસૂફી – વિસર્જન                      ૮:૩૦ થી ૯:૦૦

સાંસ્કૃતિક કાર્યક્રમ:

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભગવદીય પુષ્પાબેનનો ૭૧૮-૯૯૭-૦૧૫૧ અથવા પરાગભાઇ પટેલ ૬૪૬-૪૯૬-૭૭૪૮ ઉપર ઓક્ટોબર ૨૧ સુધીમાં ફોન કરી સંપર્ક કરવા વિનંતી છે. ચાલુ સાલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારને કેન્દ્રના એક ભગવદીય હરિભક્ત તરફથી ભેટ આપવામાં આવશે. જે હરિભક્તને આ ભેટ આપવી હોય એમણે શ્રી પરાગભાઇ અથવા શ્રી હિરેનભાઈ નો સંપર્ક કરવા વિનંતી છે. કેન્દ્ર તેમનો આભાર માને છે. આપની ઈચ્છા આવતી સાલના સાંસ્કુતિક કાર્યક્રમમાં ભાગ લેનારને ભેટ આપવાની હોય તો શ્રી પરાગભાઇનો સંપર્ક કરવા વિનંતી છે.

નવા વર્ષનો નૂતન વર્ષાભિનંદન સમારંભ

નવેમ્બર 2, SATURDAY, સવારના ૧૦:૦૦ વાગે,  ભગવદીય Ansuyaben તથા Dasrathbhai Patel ના નિવાસસ્થાને 

Place: – 1054 Hillside Blvd, New Hyde Park New York 11040

નૂતન વર્ષાભિનંદન સમારંભની સેવા માટે કેન્દ્ર તેનો આભાર માને છે. સર્વે હરિભક્તોને નૂતન વર્ષાભિનંદન સમારંભમાં આવવા તેમનું અને આધ્યત્મિક વિકાસ કેન્દ્રનું હાર્દિક આમંત્રણ છે.