Navaratri RSVP 2025

આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર માત્ર સભ્યો માટે ઉજવે છેનવરાત્રી મહોત્સવ-૨૦૨૫ સપ્ટેમ્બર ૨૨ સોમવારથી સપ્ટેમ્બર ૩૦ મંગળવારસમયઃ દરરોજ રાત્રે ૮ થી ૧૧ સ્થળ : શિવ-શક્તિ પીઠ મંદિર, ૨૬૪-૧૨ હિલસાઇડ એવન્યૂ , ગ્લેનોક્સ …

Navaratri RSVP 2025 Read More

Festivals in September and October 2025

દુર્ગાષ્ટમીનો હવન      સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૫  સોમવારે સવારના ૧૦:૦૦ Sponsor: પરમ ભગવદીય કપિલાબેન અવિનાશભાઈ Venu: 269-04 77th Avenue New Hyde Park NY 11040 માતાજીનો મહાપ્રસાદ         ઓક્ટોબર ૪, શનિવાર સાંજે ૫:૦૦ થી ૮:૦૦ Venue: શિવ-શક્તિ પીઠ મંદિર, ૨૬૪-૧૨ હિલસાઇડ એવન્યૂ, ગ્લેનોક્સ, ન્યુયોર્ક ૧૧૦૦૪ દિવાળી પંચાંગ ધનતેરસ : ઓક્ટોબર ૧૮, શનિવાર (લક્ષ્મીપૂજન અને કુબેર પૂજા ) દિવાળી :    ઓક્ટોબર ૨૦, સોમવાર ( ચોપડા પૂજન અને દેવી પૂજન) બેસતું વર્ષ : ઓક્ટોબર ૨૨, બુધવાર (નવા વર્ષનો પ્રારભં )  નૂતન વર્ષ અને અન્નકૂટ મહોત્સવ ૨૦૨૫ ઓક્ટોબર ૨૫, શનિવાર સાંજે ૩:૦૦ થી ૯:૦૦ Venue: Irwin Altman Middle School 172 at 81-14 257th Street, Floral Park, NY – …

Festivals in September and October 2025 Read More