આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર માત્ર સભ્યો માટે ઉજવે છે
નવરાત્રી મહોત્સવ-૨૦૨૫
સપ્ટેમ્બર ૨૨ સોમવારથી સપ્ટેમ્બર ૩૦ મંગળવાર
સમયઃ દરરોજ રાત્રે ૮ થી ૧૧
સ્થળ : શિવ-શક્તિ પીઠ મંદિર, ૨૬૪-૧૨ હિલસાઇડ એવન્યૂ , ગ્લેનોક્સ , ન્યુયોર્ક ૧૧૦૦૪
કેન્દ્રનો નવરાત્રી પ્રોગ્રામ મંદિરના પાછળના પ્રવેશદ્વાર થી બેઝમેન્ટમાં રાખવામાં આવે છે.