Festivals in September and October 2025
દુર્ગાષ્ટમીનો હવન સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૫ સોમવારે સવારના ૧૦:૦૦ Sponsor: પરમ ભગવદીય કપિલાબેન અવિનાશભાઈ Venu: 269-04 77th Avenue New Hyde Park NY 11040 માતાજીનો મહાપ્રસાદ ઓક્ટોબર ૪, શનિવાર સાંજે ૫:૦૦ થી ૮:૦૦ Venue: શિવ-શક્તિ પીઠ મંદિર, ૨૬૪-૧૨ હિલસાઇડ એવન્યૂ, ગ્લેનોક્સ, ન્યુયોર્ક ૧૧૦૦૪ દિવાળી પંચાંગ ધનતેરસ : ઓક્ટોબર ૧૮, શનિવાર (લક્ષ્મીપૂજન અને કુબેર પૂજા ) દિવાળી : ઓક્ટોબર ૨૦, સોમવાર ( ચોપડા પૂજન અને દેવી પૂજન) બેસતું વર્ષ : ઓક્ટોબર ૨૨, બુધવાર (નવા વર્ષનો પ્રારભં ) નૂતન વર્ષ અને અન્નકૂટ મહોત્સવ ૨૦૨૫ ઓક્ટોબર ૨૫, શનિવાર સાંજે ૩:૦૦ થી ૯:૦૦ Venue: Irwin Altman Middle School 172 at 81-14 257th Street, Floral Park, NY – …
Festivals in September and October 2025 Read More